Close
  • સક્ષમીકરણ અને સશક્તિકરણ..

  ઈ-કમિટી વિશે

  ભારતીય ન્‍યાયપ્રણાલી દ્વારા અપનાવવામાં આવેલ માહિતી અને સંદેશાવ્‍યવહાર ટેકનોલોજીની પહેલને દર્શાવતાં આ માઘ્‍યમમાં ભારતની સર્વોચ્‍ચ અદાલતની ઈ-કમિટી આપનું સ્‍વાગત કરે છે. ઈ-કમિટી ભારતીય ન્‍યાયપ્રણાલી, ર00પ માં માહિતી અને સંદેશાવ્‍યવહાર ટેકનોલોજીના અમલ માટે રાષ્‍ટ્રીય નિતી અને કાર્ય-આયોજન અંતર્ગત કલ્પિત ઈ-કોર્ટની દેખરેખ હેતુ નિયમન કરતી સંસ્‍થા છે. ઈ-કોટર્સ એ ન્‍યાય વિભાગ, કાયદા અને ન્‍યાય મંત્રાલય, ભારત સરકાર દ્વારા નિયંત્રિત અને નિધિક, સમસ્‍ત ભારતીય યોજના છે. દેશની ન્‍યાયપ્રણાલીને માહિતી અને સંદેશાવ્‍યવહાર ટેકનોલોજી  દ્વારા સક્ષમ કરી પરિવર્તન કરવું એ તેનો મુખ્‍ય દ્રષ્‍ટિકોણ છે.

  યોજનાની રૂપરેખા

  • ઈ-કોર્ટ પ્રોજેકટ પક્ષકારોના અધિકારપત્ર અન્‍વયે અસરકારક અને સમયસર નાગરિકલક્ષી સેવાઓ પ્રદાન કરવી,
  • કાર્યદક્ષ ન્‍યાયવિતરણ પ્રણાલીનું અદાલતોમાં વિકાસ, સ્‍થાપન અને અમલીકરણ કરવું.
  • માહિતીની પહોંચને તેના હકકદારો માટે સરળ બનાવતી પ્રક્રિયાને સ્‍વયં-સંચાલિત કરવી.
  • ન્‍યાયવિતરણ વ્‍યવસ્‍થાને સુલભ, વ્‍યાજબી, વિશ્વાસપાત્ર અને પારદર્શક બનાવી ગુણાત્‍મક તેમજ માત્રાત્‍મક, બન્‍ને પ્રકારે ન્‍યાયવિષયક ઉત્પાદકતા ને વધારવી.
  mobile-app

  ઈ-કોર્ટ સેવાઓ મોબાઈલ એપ્લીકેશન

  ઈ-કોર્ટસ સેવાઓ મોબાઈલ એપ્લીકેશનને દેશમાં ક્રાંતિકારી કોર્ટ માહિતી સાધન...

  dcs

  ઈ-કોર્ટ સેવાઓનું પોર્ટલ

  તે ઈ-કોટર્સ પ્રોજેકટ હેઠળ પ્રદાન કરવામાં આવતી વિવિધ પહેલ અને સેવાઓની લિંક પૂરી પાડતું એક કેન્દ્રી ય પ્રવેશદ્વાર છે...

  hcs

  ઉચ્ચ ન્યાયાલયો ની સેવાઓ

  આ પોર્ટલ પર ઉચ્ચન ન્યા્યાલયો સંબંધિત માહિતી અને ડેટાનો કેન્દિ્મરય સંગ્રહ ઉપલબ્ધ છે...

  epayment

  ઈ કોર્ટસ ફીની ચુકવણી

  તે કોર્ટ ફી, દંડ, પેનલ્ટી અને અદાલતી રકમોની ઓનલાઈન ચુકવણી માટેની સેવા છે...

  virtual-court

  વર્રચ્યુલલ કોર્ટસ

  તમારા કેસનો વાસ્ત વીક અદાલતોમાં ઓન-લાઈન નિકાલ કરો.

  njdg

  નેશનલ જયુડીશીયલ ડેટા ગ્રીડ

  NJDG ઈ-કોર્ટ પ્રોજેકટના અગ્રીમવાહક તરીકે અમલ કરવામાં આવેલ, તેણે ભારત…

  Touch screen kiosk

  ટચ સ્‍ક્રીન કીઓસ્‍ક

  દેશભરના વિવિધ કોર્ટ સંકુલમાં ટચ સ્‍ક્રીન કિઓસ્ક સ્‍થાપિત કરવામાં આવેલ છે. ..

  e sewa kendra

  ઈ – સેવા કેન્દ્ર

  દરેક રાજયની વડી અદાલતોમાં તથા એક જિલ્લાામાં પ્રાયોગિક ધોરણે ઈ-સેવા કેન્દ્રો સ્થા પવામાં આવેલા છે...

  efiling

  ઈ-ફાઈલીંગ

  ઈ – ફાઈલીંગ પ્રણાલી કાનૂની કાગળોનું ઈલેકટ્રોનિક ફાઈલીંગ શકય બનાવે છે. ઈ-ફાઈલીંગ દ્વારા (દિવાની અને ફોજદારી બન્ને પ્રકારના) કેસો...

  નવું શું છે

  Adopting-Solutions

  ન્યાયાલયો અને કોવિડ-૧૯: ન્યાયિક કાર્યક્ષમતા માટેના...

  માનનીય ન્યાયમૂર્તિ શ્રી ડાૅ. ડી.વાય. ચંદ્રચૂડે વિશ્ર્વ બેન્ક ખાતે ૧૭ જૂન, ૨૦૨૦ ના રોજ “ન્યાયાલયો અને કોવિડ-૧૯: ન્યાયિક કાર્યક્ષમતા માટેના સમાધાનોનું અનુગ્રહણ ” ના મુદ્દે વ્યાખ્યાન આપેલ. આ પ્રસ્તુતિમાં તેઓએ ભારતમાં કોવિડ-૧૯ મહામારી પ્રત્યે તાત્કાલિક ન્યાયિક પ્રતિસાદની ચર્ચા કરી….

  Vision_Document_final-1

  ઇ-કોર્ટ પ્રોજેક્ટના ફેઝ-૩ માટેના વિઝન ડોક્યુમેન્ટ...

  “નેશનલ પોલીસી એન્ડ એક્શન પ્લાન ફોર ઇમ્પલીમેન્ટેશન ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનીકેશન ટેકનોલોજી (આઇસીટી) ઇન ધ ઇન્ડીયન જ્યુડીશીયરી – ૨૦૦૫” અંતર્ગત સાકાર થઇ રહેલ ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટની અમલવારીની દેખરેખ સુપ્રીમ કોર્ટની ઇ-કમિટી કરે છે. તે ન્યાય વિભાગ દ્વારા ક્રિયાન્વિત ‘મીશન મોડ…

  બધું જ જુઓ

  પુરસ્કારો અને પ્રશંશાઓ

  No Image

  ૨૦૨૦ ડિજીટલ ઇન્ડિયા એવોર્ડ – પ્લેટિનીયમ...

  ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સર્વોચ્ચ ન્યાયાલયની ઇ-કમિટીને વર્ષ ૨૦૨૦ નો એક્સલેન્સ ઇન ડિજીટલ ગવર્નન્સ માટેનો પ્લેટીનીયમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો….

  2021

  ૨૦૨૧ નેશનલ ગોલ્ડ એવોર્ડ ફોર એક્સલન્સ...

  પ્રશાસનિક સુધાર અને લોક ફરિયાદ નિવારણ વિભાગ દ્વારા ભારતના સર્વોચ્ચ ન્યાયાલયની ઇ-કમિટી અને ન્યાય વિભાગને પ્રતિષ્ઠિત નેશનલ ગોલ્ડ એવોર્ડ ફોર…

  બધું જ જુઓ