Close

    વર્રચ્યુલલ કોર્ટસ

    vcourt

    તમારા કેસનો વાસ્ત વીક અદાલતોમાં ઓન-લાઈન નિકાલ કરો. વાસ્ત્વીક ન્યાિયાલયોએ પક્ષકારો અને વકીલની હાજરીને નાબુદ કરવા તથા વાસ્ત વીક મંચ પર કેસનો ન્યા‍યા-નિર્ણય આપવા માટે ભાર મુકતો એક વિચાર છે.

    કોર્ટના સ્ત્રોોતનો અસરકારક ઉપયોગ કરવા અને નાના વિવાદોના નિરાકરણ માટે પક્ષકારોને અસરકારક માર્ગ પુરો પાડવા માટે આ વિચાર વિકસિત કરવામાં આવ્યોટ છે. વાસ્ત વીક કોર્ટ વાસ્તરવીક ઈલેકટ્રોનીક મંચ ઉપર એવા ન્યા યધીશ દ્વારા ચલાવવામાં આવે છે, જેની હકુમત સમગ્ર રાજયમાં હોય અને આવું ન્યાચયાલય ર4 × 7 કાર્યરત હોય છે. અસરકારક ન્યાેય-નિર્ણય આપવા માટે અને નિવેડો લાવવા માટે પક્ષકારે કે ન્યા યધીશે કોર્ટની પ્રત્યક્ષ રીતે મુલાકાત લેવાની હોતી નથી. સૂચનાઓનું આદાન-પ્રદાન માત્ર ઈલેકટ્રોનીક સ્વકરૂપમાંજ હોય છે. તથા સજા અને દંડ તથા વળતરની ચુકવણી પણ ઓન-લાઈન જ કરવામાં આવે છે. આ ન્યાાયાલયોનો ઉપયોગ એવા કેસોના નિકાલ માટે કરવામાં આવે છે જયાં આરોપી દ્વારા ગુનાની સક્રિય સ્વીોકૃતી કરવામાં આવેલ હોય અથવા ઈલેકટ્રોનીક સ્વારૂપમાં સમન્સા મળતા પ્રતિવાદી દ્વારા દાવાના કારણનું સક્રિય પાલન કરવામાં આવેલ હોય. આવા કેસો દંડની ચુકવણી થયે ફેસલ ગણવામાં આવે છે.

    સૌપ્રથમ એવા કેસોને ઓળખવા જરૂરી છે કે જે વાસ્તણવિક ન્યાહયાલયો દ્વારા અસરકારક રીતે ફેસલ થઈ શકે તેથી પ્રાયોગિક ધોરણે નીચે પ્રકારના કેસોની કાર્યવાહી વાસ્તાવિક ન્યા યાલયોમાં કરવાનું શકય હોય એવું જણાય છે.

    1) મોટર વાહન અધિનિયમ હેઠળના ગુના (ટ્રાફિક ચલણના કેસો
    2) નાના ગુનાઓ કે જેમાં કલમ – ર06 હેઠળ સમન્સયની બજવણી કરી શકાતી હોય

    Visit : http://vcourts.gov.in