Close

    અધિકૃત ઇ-મેલ માટેનું સહાયતા ટેબલ

    ઓફીસીઅલ ઇ-મેઇલ એડ્રેસ (aij.gov.in) ના વપરાશકર્તાઓને મદદ પુરી પાડવા માટે એક હેલ્પ ડેસ્ક ઇ-કમીટીની કચેરી, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિઆ ખાતે કાર્યરત છે.
    હેલ્પ ડેસ્કનો સંપર્ક કરવા માટેનો નંબર નીચે મુજબ છે.
    લેન્ડ લાઇન નંબર ૦૧૧-૨૩૧૧૨૦૦૬

    ઓફીસીઅલ ઇ-મેઇલ આઇ.ડી (aij.gov.in) નો પાસવર્ડ રીસેટ કરવા માટેના સ્ટેપ
    ન્યાયિક અધિકારીઓ માટે ઇ-મેઇલ એપ્લિકેશન
    નાવિનતમ બાબતો/ વારંવાર પુછાતાં પશ્ર્નો
    કવચ ઇન્સટોલેશન

    એન્ડ્રોઇડ મોબાઇલ પર કવચ એપ્લિકેશન કેવી રીતે ઇન્સ્ટોલ કરવી

    iOS પર કવચ એપ્લિકેશન કેવી રીતે ઇન્સ્ટોલ કરવી