Close

    ઈ-ફાઈલીંગ

    e filing

    ઈ – ફાઈલીંગ પ્રણાલી કાનૂની કાગળોનું ઈલેકટ્રોનિક ફાઈલીંગ શકય બનાવે છે. ઈ-ફાઈલીંગ દ્વારા (દિવાની અને ફોજદારી બન્નેટ પ્રકારના) કેસો જેમણે ઈ-ફાઈલીંગ પ્રણાલી અપનાવી છે, તેવા કેસો ઉચ્ચ ન્યાકયલયો અને જિલ્લાા અદાલતો સમક્ષ ફાઈલ કરી શકાય. ઈ-ફાઈલીંગનો હેતુ ભારતના ન્યા્યાલયો સમક્ષ દાખલ થતાં કેસોમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પેપરલેસ ફાઈલીંગ અને નાણાંની બચતને પ્રોત્સાજહિત કરવાનો છે.

    Visit : https://efiling.ecourts.gov.in/