ઈ-કોર્ટ સેવાઓ મોબાઈલ એપ્લીકેશન
ઈ-કોર્ટસ સેવાઓ મોબાઈલ એપ્લિતકેશનને દેશમાં ક્રાંતિકારી કોર્ટ માહિતી સાધન તરીકે ડિજિટલ ઈન્ડિટયા એવોર્ડ મળ્યોં. ઈ-કોટર્સ સર્વિસીસ મોબાઈલ એપ્લિીુકેશન ગુગલ પ્લે સ્ટો ર અને એપ્પલ એપ સ્ટોર પર ઉપલબ્ધર છે. કેસની સ્થિીતિ, કોઝ લીસ્ટર, કોર્ટના ચુકાદાઓ માટે આ સેવા ર4 × 7 ને ઉપલબ્ધ બનાવીને, આ મોબાઈલ એપ્લીાકેશન દ્વારા મેળવી શકાય છે. તે ન્યારયતંત્રના સભ્યોપ, વકીલો, પક્ષકારો, પોલીસ, સરકારી એજન્સીકઓ અને અન્યટ હોેદારો માટે ઉપયોગી સાધન છે. તે સી.એન.આર. (જીલ્લાછ અથવા તાલુકા અદાલતમાં દાખલ દરેક કેસ માટે અપાયેલ અલાયદો નંબર), પક્ષકારોના નામ, એડવોકેટનું નામ, એફ.આઈ.આર. નંબર, કેસનો પ્રકાર અથવા સંબંધિત અધિનિયમ જેવા વિવિધ પરિમાણો પર કોર્ટ પઘ્ધુતિમાં પડતર રહેલા અનિર્ણિત કેસોથી સંબંધિત ડેટાને પુનઃ પ્રાપ્ત કરવાની સુવિધા આપે છે.
જિલ્લાિ અને તાલુકા અદાલતો માટે નેશનલ જયુડીશીયલ ડેટા ગ્રીડ (એન.જે.ડી.જી.) પર ઉપલબ્ધલ ડેટા હવે આ મોબાઈલ એપ દ્વારા મેળવી શકાય છે. ડાઉનલોડની સંખ્યાજ 46,50,000 (46.5 લાખ)થી વધુ પર પહોંચી ગઈ છે અને આ એપ્લીનકેશનની લોકપ્રિયતા અને ઉપયોગીતાનું નિર્દશન છે.
એપ્લિાકેશનને કયુ.આર. કોડ સુવિધા સાથે અપડેટ કરવામાં આવી છે. વપરાશકર્તા ફકત કયુ. આર. કોડને સ્કેકન કરીને મોબાઈલ ફોન પર કેસની વિગતો મેળવી શકે છે. કયુ.આર. કોડ ઈ-કોર્ટસ વેબસાઈટ અને ઈ-કોર્ટસ સેવાઓ મોબાઈલ એપ્લીફકેશનથી મેળવી શકાય છે. તે ભકેસનો ઈતિહાસભ સુવિધા પણ સામેલ કરે છે, જે તેની પ્રથમ સુનાવણીના સમયગાળાથી લઈને તેની વર્તમાન સુનાવણીના સમયગાળાથી કોઈ ખાસ કેસમાં પસાર થતા આદેશને લગતી તમામ ઈવેન્ટ સ જેવામાં સક્ષમ બનાવે છે. કેસોમાં પસાર થતાં ચુકાદાઓ અને આદેશો જોવા માટે એપ્લીણકેશનમાં જ લિંકસ પ્રદાન કરવામાં આવે છે. Date Case List (તારીખ કેસ સૂચિ) સુવિધા વકીલો માટેના Cause List બનાવવાની સુવિધા આપે છે.
ઈ-કોર્ટ સેવાઓ મોબાઈલ એપ્લિકેશન પર મેન્યુઅલ માટે અહીં ક્લિક કરો
1. અંગ્રેજી
2. હિન્દી
3. આસામી
4. બંગાળી
5. ગુજરાતી
6. કન્નડ
7. ખાસી
8. મલયાલમ
9. મરાઠી
10. નેપાળી
11. ઓડિયા
12. પંજાબી
13. તમિલ
14. તેલુગુ