Close

    પ્રવિણ રાવ

    praveen rao
    • હોદ્દો: વૈજ્ઞાનિક – એફ

    તેઓ મહારાષ્ટ્ર સ્થિત મરાઠવાડા યુનિવર્સિટી માંથી કોમ્પ્યુટર સાયન્સમાં એમ.એેસ. ની ડિગ્રી ધરાવે છે. વૈજ્ઞાનિક-એફ તરીકે કાર્યરત હોઇ, તેઓ ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટ માટેની વિવિધ એપ્લીકેશન્સની ડીઝાઇન, વિકાસ અને અમલવારી સાથે સંકળાયેલ છે.

    • ૧૯૯૭ માં તેઓ સાયન્ટીફિક ઓફીસર “એસ.બી.” તરીકે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર સાથે જોડાયા અને પુણે સ્થિત નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના સોફ્ટવેર ડેવલોપમેન્ટ યુનિટમાં નિયુક્ત થયેલ.
    • ૨૦૧૦ માં ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટમાં જોડાયા.