Close

    શ્રી અતુલ મધુકર કુર્હેકર

    Atul Madhukar Kurhekar
    • ઇ-મેલ: mp-ecommittee[at]aij[dot]gov[dot]in
    • હોદ્દો: સભ્ય-પ્રક્રિયા

    નાગપુર માંથી બી.એસ.સી. ની ડીગ્રી ધરાવે છે. ડો.બાબાસાહેબ કોલેજ ઓફ લો, નાગપુર માંથી એલ.એલ.બી પૂર્ણ કર્યુ. યુબન્ટ્યુ(UBUNTU) અને સી.આઈ.એસ.(CIS) માટે પ્રમાણિત નિષ્ણાંત તાલીમ શિક્ષક. બોમ્બે હાઇકોર્ટ નાગપુર બેન્ચ અને જિલ્લા અદાલત નાગપુર ખાતે દિવાની તેમજ ફોજદારી કાયદાની આઠ વર્ષ સુધી પ્રેક્ટીસ કરી.

    • ઓક્ટોબર, ૧૯૯૫ થી જાન્યુઆરી, ૨૦૦૪ દરમ્યાન સીવીલ જજ જુનીયર ડીવીઝન અને જે.એમ.એફ.સી તરીકે નિયુક્ત થયા અને ત્યાર બાદ ડેપ્યુટી રજીસ્ટ્રાર તરીકે નિયુક્ત થતા સુધી જાન્યુઆરી, ૨૦૦૪ થી સીનીયર સીવીલ જજ તરીકે નિયુક્ત થયા.
    • જજ સ્મોલ કોઝ કોર્ટ મુંબઇ તરીકે નિયુક્ત થતા સુધી જાન્યુઆરી, ૨૦૦૪ થી બોમ્બે હાઇકોર્ટ ની નાગપુર બેન્ચમાં ડેપ્યુટી રજીસ્ટ્રાર તરીકે નિયુક્ત થયા.
    • મહારાષ્ટ્ર જ્યુડિશીયલ એકેડેમી માં નિયુક્ત થતા સુધી મે, ૨૦૦૮ થી જજ સ્મોલ કોઝ કોર્ટ મુંબઇ તરીકે નિયુક્ત થયા.
    • વહીવટી અધિકારી તરીકે કામ કર્યુ (જુલાઇ ૨૦૦૯-એપ્રિલ ૨૦૧૧) અને ત્યારબાદ પુણેમાં જજ તરીકે નિયુક્ત થતા સુધી મહારાષ્ટ્ર જ્યુડીશિયલ એકેડેમી માં એડીશનલ ડાઇરેક્ટર તરીકે (એપ્રિલ ૨૦૧૧- સપ્ટેમ્બર ૨૦૧૩)કામ કર્યુ.
    • સપ્ટેમ્બર ૨૦૧૩ થી નવેમ્બર ૨૦૧૪ સુધી જિલ્લા અને આસીસ્ટન્ટ સેસન્સ જજ, પૂણે તરીકે નિયુક્ત થયા અને ત્યારબાદ રજીસ્ટ્રાર તરીકે નિયુક્ત થતા સુધી નવેમ્બર ૨૦૧૪ થી સીટી સીવીલ એન્ડ સેસન્સ કોર્ટ, મુંબઇ ખાતે એન્ટી કરપ્શન કેસોની ખાસ અદાલતમાં એડીશનલ સેસન્સ જજ તરીકે નિયુક્ત થયા.
    • ઇ-કમિટી સભ્ય (પ્રક્રિયા) તરીકે નિયુક્ત થતા સુધી મે-૨૦૧૬ થી બોમ્બે હાઇકોર્ટમાં રજીસ્ટ્રાર (લીગલ એેન્ડ રિસર્ચ) તરીકે નિયુક્ત થયા.