Close

    વેબસાઇટ અંગેની નિતીઓ

    ઉપયોગની શરતો:

    સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાની ઇ-કમિટી વેબસાઇટના કન્ટેન્ટનું સંચાલન કરે છે.

    આ વેબસાઇટ પરની સામગ્રીની સચોટતા અને પ્રસ્તુતતા બાબત પૂરતાં પ્રયત્નો કરવામાં આવ્યા હોવાં છતાં, તેને કાયદાનું સ્ટેટમેન્ટ કે કોઇ કાનૂની હેતુઓના ઉપયોગ માટેની માનવામાં આવવી જોઇએ નહિ.

    ઇ-કમિટી, સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયા આ પોર્ટલના ઉપયોગ સાથે સંકળાયેલ કોઇપણ ખર્ચ, હાનિ કે નુકશાની, લિમિટેશન વિનાની સહિત, અપ્રત્યક્ષ કે અનુવર્તી હાનિ કે નુકશાની અથવા તેનાં ડેટા, કે ઉપયોગ થકી ઉદભવતા કોઇ ખર્ચ, હાનિ કે નુકશાની માટે જવાબદાર રહેશે નહિ.

    આ પોર્ટલ પર અન્ય વેબસાઇટો માટેની લિંક્સ માત્ર લોકોની સુવિધા માટે આપવામાં આવી છે. અમે આવાં લિંક્ડ પેજીસની દરેક સમયે ઉપલબ્ધતાની ખાતરી આપી શકીએ નહિ.

    આ નિયમો અને શરતોને ભારતીય કાયદાઓના પરિપ્રેક્ષ્યમાં ધ્યાને લેવાં રહ્યા. આ નિયમો અને શરતો અંતર્ગત ઉદ્ભવતો કોઇપણ વાદ માત્ર ભારતની અદાલતોના હુકુમતક્ષેત્રને પાત્ર રહેશે.

    કોપીરાઇટ નીતિ:

    વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મટીરિયલનો ફેરપ્રકાશન માટે કોઇપણ શુલ્ક વિના ઉપયોગ થઇ શકશે, જે માટે અમોને મેલ મોકલી યોગ્ય પરવાનગી લેવાની રહેશે. જો કે, મટીરિયલનું પુન:પ્રકાશન સચોટતાપૂર્વક કરવાનું રહેશે અને તેનો માનહાનિકારક અથવા ગેરમાર્ગે દોરનાર પરિપ્રેક્ષ્યમાં ઉપયોગ કરવો નહિ. જ્યારે પણ સામગ્રીનું પ્રકાશન થાય અથવા અન્યોને આપવામાં આવે, ત્યારે તેનો સ્ત્રોત સ્પષ્ટપણે દર્શાવવાનો રહેશે. જો કે, આ સામગ્રીના ફેરપ્રકાશનની પરવાનગીનો વ્યાપ ત્રાહિત પક્ષકારનો કોપીરાઇટ હોય તેવા મટીરીયલ સુધી વિસ્તૃત થતો નથી. તેવી સામગ્રીને ફેરપ્રકાશિત કરવાની અધિકૃતિ સંબંધિત વિભાગ/ કોપીરાઇટ હોલ્ડર પાસે થી અનિવાર્યપણે મેળવવાની રહેશે.

    ગોપનિયતા નીતિ:

    આ વેબસાઇટ આપમેળે આપની કોઇપણ ખાસ વૈયક્તિક માહિતી (જેવી કે નામ, ફોન નંબર અથવા ઇ-મેલ એડ્રેસ) નોંધી લેતી નથી, કે જેનાથી અમો આપની વ્યક્તિગત ઓળખ જાણી શકીએ.

    અગર વેબસાઇટ પર આપની વૈયક્તિક માહિતી પૂરી પાડવા જણાવવામાં આવે, તો તે માહિતી જે હેતુ માટે મેળવવામાં આવી રહી હશે, દા.ત. ફીડબેક ફોર્મ, તો તેની આપને જાણકારી આપવામાં આવશે અને આપની વૈયક્તિક માહિતીની જાળવણી માટે સલામતીના પૂરતાં પગલાં લેવામાં આવશે.

    અમે વ્યક્તિગત ઓળખ થઈ શકે તેવી સ્વેચ્છાએ વેબસાઇટ પર અપાયેલી માહિતી અન્ય કોઇ ત્રાહિત પક્ષકાર (સરકારી/ ખાનગી)ને વેચતાં નથી કે ઉપલબ્ધ કરાવતાં નથી. આ વેબસાઇટ પર આપવામાં આવેલ કોઇપણ માહિતી ગુમ થવી, દુરુપયોગ, અનાધિકૃત પહોંચ કે જાહેરાત, ફેરફાર અથવા નાબૂદી થી રક્ષિત રહેશે.

    અમે ઉપયોગકર્તા સંબંધિત કેટલીક માહિતી એકઠી કરીએ છીએ, જેમ કે ઇન્ટરનેટ પ્રોટોકોલ (આઇપી) એડ્રેસ, ડોમેન નેમ, બ્રાઉઝર ટાઇપ, ઓપરેટિંગ સિસ્ટમ, વેબસાઇટ પર લોગ-ઇન કર્યા તારીખ તથા સમય અને સર્ફ કરેલ પેજીસ. અમે આ એડ્રેસિસને અમારી વેબસાઇટની મુલાકાત લેતાં વ્યક્તિઓની ઓળખ સાથે જોડવાનો કોઇ પ્રયત્ન કરતાં નથી, સિવાય કે સાઇટને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન જણાયો હોય.

    હાયપર લિંકિંગ પોલીસી:

    બાહ્ય વેબસાઇટસ્ / પોર્ટલ્સ માટેની લિંક્સ

    વેબસાઇટ પર ઘણી જગ્યાએ આપ અન્ય વેબસાઇટસ્ / પોર્ટલ્સની લિંક્સ જોશો. આ લિંક્સ આપની સુવિધા માટે આપવામાં આવી છે. અમે તેની ખાતરી આપી શકીએ નહીં કે આ લિંક્સ દરેક સમયે કામ કરશે અને લિંક્ડ પેજીસની ઉપલબ્ધિ પર અમારો કોઇ અંકુશ નથી.

    આર્કાઇવલ નીતિ:

    રાજ્યની સંસ્થાઓની વેબસાઇટ્સ પરની તેમના સંબંધિત સામગ્રી સર્વસામાન્ય પ્રકારની હોઇ, તેમની નિયત મુદત       (દૂર કરવાનો સમય) હોતી નથી. આથી તે હંમેશા લાઇવ અને વેબસાઇટ મારફત સુગમ્ય રહે છે. જ્યારે કે, ઘટનાઓ, ટેન્ડર્સ, ભરતી અને ઘોષણાઓ જેવાં સેક્શન્સમાં પ્રકાશિત થતી સામગ્રીની નિયત સમયમર્યાદા હોય છે અને નિર્ધારિત આખર તારીખ (કે જે પ્રત્યેક વિષયવસ્તુ સાથે દર્શાવેલ હોય છે) વિત્યા બાદ તે ઓનલાઇન આર્કાઇવ સેક્શનમાં આપમેળે સ્થાનાંતરિત થાય છે.