Close

    સુશ્રી અર્ચના નિસલ

    Archana Nisal
    • હોદ્દો: વૈજ્ઞાનિક – ડી

    તેઓ મહારાષ્ટ્ર સ્થિત પુણે યુનિવર્સિટી માંથી એમ.સી.એેમ. ની ડિગ્રી ધરાવે છે. વૈજ્ઞાનિક-ડી તરીકે તેઓ ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટ માટેની વિવિધ એપ્લીકેશન્સની ડીઝાઇન, વિકાસ અને અમલવારી સાથે સંકળાયેલ છે.

    • માર્ચ ૨૦૦૧ માં તેઓ પ્રોગ્રામર/ સાયન્ટીફિક આસિસ્ટન્ટ “બી” તરીકે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર સાથે જોડાયા.
    • ૨૦૦૧ થી ૨૦૧૨ સુધી સોફ્ટવેર ડેવલોપમેન્ટ યુનિટ, પુણેમાં કામ કર્યું.
    • ૨૦૧૩ માં ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટમાં જોડાયા.