Close

    અમોલ કે. અવિનાશે

    Amol K Avinashe
    • હોદ્દો: વૈજ્ઞાનિક – એફ

    તેઓ મહારાષ્ટ્રના અમરાવતી સ્થિત ગવર્નમેન્ટ કોલેજ ઓફ એન્જીનિયરિંગ માંથી (કોમ્પ્યુટર સાયન્સમાં) બી.ઇ. ની ડિગ્રી ધરાવે છે. વૈજ્ઞાનિક-એફ તરીકે કાર્યરત હોઇ, તેઓ ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટ માટેની વિવિધ એપ્લીકેશન્સની ડીઝાઇન, વિકાસ અને અમલવારી સાથે સંકળાયેલ છે.

    • ૧૯૯૭ માં તેઓ સાયન્ટીફિક ઓફીસર “એસ.બી.” તરીકે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર સાથે જોડાયા અને મુંબઇ સ્થિત બોમ્બે હાઇકોર્ટમાં તેમની નિયુક્તિ થયેલ.
    • ફેબ્રુઆરી, ૨૦૧૬ સુધી તેમણે બોમ્બે હાઇકોર્ટમાં કેસ મેનેજમેન્ટ સોફ્ટવેરની ડિઝાઇનિંગ, વિકાસ અને અમલવારીનું કામ સંભાળ્યું.
    • પુણે સ્થિત સોફ્ટવેર ડેવલોપમેન્ટ યુનિટમાં કામ કર્યું.

    ૨૦૧૬ માં ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટમાં જોડાયા.