સુશ્રી અર્ચના નિસલ
![Archana Nisal](https://cdnbbsr.s3waas.gov.in/s388ef51f0bf911e452e8dbb1d807a81ab/uploads/bfi_thumb/2020082835-1-qnwy6glqmbwgr4hlzys9pvqmmzxcwu1rwp4fuwmw0w.jpg)
તેઓ મહારાષ્ટ્ર સ્થિત પુણે યુનિવર્સિટી માંથી એમ.સી.એેમ. ની ડિગ્રી ધરાવે છે. વૈજ્ઞાનિક-ડી તરીકે તેઓ ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટ માટેની વિવિધ એપ્લીકેશન્સની ડીઝાઇન, વિકાસ અને અમલવારી સાથે સંકળાયેલ છે.
- માર્ચ ૨૦૦૧ માં તેઓ પ્રોગ્રામર/ સાયન્ટીફિક આસિસ્ટન્ટ “બી” તરીકે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર સાથે જોડાયા.
- ૨૦૦૧ થી ૨૦૧૨ સુધી સોફ્ટવેર ડેવલોપમેન્ટ યુનિટ, પુણેમાં કામ કર્યું.
- ૨૦૧૩ માં ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટમાં જોડાયા.