સુશ્રી ભારતી એસ. જાદવ

તેઓ સિક્કિમ મણિપાલ યુનિવર્સિટી માંથી એમ.એેસસી. ની ડિગ્રી ધરાવે છે. વૈજ્ઞાનિક-સી તરીકે તેઓ ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટ માટેની વિવિધ એપ્લીકેશન્સની ડીઝાઇન, વિકાસ અને અમલવારી સાથે સંકળાયેલ છે.
- ૧૯૯૮ માં તેઓ સાયન્ટીફિક/ ટેકનિકલ આસિસ્ટન્ટ “એ” તરીકે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, ગોવા સાથે જોડાયા.
- ૧૯૯૮ થી માર્ચ ૨૦૦૦ સુધી નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, ગોવામાં કામ કર્યું અને એસ.એમ.જી. એક્ટીવિટીસ્ માં સંકળાયેલા રહ્યા.
- માર્ચ ૨૦૦૦ માં તેમની બદલી સોફ્ટવેર ડેવલોપમેન્ટ યુનીટ, પુણે ખાતે થઈ અને એસ.એમ.જી. ગ્રુપમાં જોડાયા.
- ૨૦૦૩ માં ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટમાં જોડાયા.