Close

    શ્રી મનોજ કુમાર

    Manoj kumar
    • હોદ્દો: વૈજ્ઞાનિક / તકનીકી સહાયક 'A'

    ફીરોઝ ગાંધી ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી, રાઇબરેલી, ઉત્તરપ્રદેશ માંથી બી.ટેક(કોમ્પ્યુટર સાયન્સ & એન્જીનિયરીંગ) ની ડીગ્રી ધરાવે છે. વૈજ્ઞાનિક / તકનીકી સહાયક ‘એ’ ઇ-કોર્ટસ પ્રોજેક્ટની વિવિધ એપ્લિકેશનના ડિઝાઇન, વિકાસ અને અમલીકરણમાં સામેલ હોય છે.

    • વૈજ્ઞાનિક / તકનીકી સહાયક ‘એ’ તરીકે ૨૦૧૯ માં નેશનલ ઇન્ફોર્મેટીક્સ સેન્ટરમાં જોડાયા.
    • ઇ-કોર્ટ્સ પ્રોજેક્ટ, સોફ્ટવેર ડેવલોપમેન્ટ યુનિટ, નેશનલ ઇન્ફોર્મેટીક્સ સેન્ટર, પૂણેમાં મુકવામાં આવ્યા.