૨૦૨૧ નેશનલ ગોલ્ડ એવોર્ડ ફોર એક્સલન્સ ઇન ગવર્નમેન્ટ પ્રોસેસ રી-એન્જીનયરિંગ ફોર ડિજીટલ ટ્રાન્સફોર્મેશન
પ્રશાસનિક સુધાર અને લોક ફરિયાદ નિવારણ વિભાગ દ્વારા ભારતના સર્વોચ્ચ ન્યાયાલયની ઇ-કમિટી અને ન્યાય વિભાગને પ્રતિષ્ઠિત નેશનલ ગોલ્ડ એવોર્ડ ફોર એક્સલેન્સ ઇન ગવર્નમેન્ટ પ્રોસેસ રી-એન્જીનીયરિંગ ફોર ડિજીટલ ટ્રાન્સફોર્મેશન તેમજ રોકડ ઇનામ રુ. ૨ લાખ, ટ્રોફી અને એક્સલેન્સ ઇન ગવર્નમેન્ટ પ્રોસેસ રી-એન્જીનીયરિંગ ફોર ડિજીટલ ટ્રાન્સફોર્મેશન માટેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. હૈદરાબાદમાં યોજાયેલ ૨૪ મી નેશનલ કોન્ફરન્સ ઓન ઇ-ગવર્નન્સમાં ઉક્ત પુરસ્કાર વિજ્ઞાન અને તકનિકી મંત્રાલયના રાજ્યના કેન્દ્રિય મંત્રી (સ્વતંત્ર હવાલો) ડૉ. જીતેન્દ્ર સિંહના હસ્તે આપવામાં આવ્યો હતો.
પુરસ્કારની વિગતો
નામ: નેશનલ ગોલ્ડ એવોર્ડ ફોર એક્સલન્સ ઇન ગવર્નમેન્ટ પ્રોસેસ રી-એન્જીનયરિંગ ફોર ડિજીટલ ટ્રાન્સફોર્મેશન
Year: 2021