ઓફીસીઅલ ઇ-મેઇલ એડ્રેસ (aij.gov.in) ના વપરાશકર્તાઓને મદદ પુરી પાડવા માટે એક હેલ્પ ડેસ્ક ઇ-કમીટીની કચેરી, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિઆ ખાતે કાર્યરત છે.
હેલ્પ ડેસ્કનો સંપર્ક કરવા માટેનો નંબર નીચે મુજબ છે.
લેન્ડ લાઇન નંબર ૦૧૧-૨૩૧૧૨૦૦૬
ઓફીસીઅલ ઇ-મેઇલ આઇ.ડી (aij.gov.in) નો પાસવર્ડ રીસેટ કરવા માટેના સ્ટેપ
ન્યાયિક અધિકારીઓ માટે ઇ-મેઇલ એપ્લિકેશન
નાવિનતમ બાબતો/ વારંવાર પુછાતાં પશ્ર્નો
કવચ ઇન્સટોલેશન