Close

    મનોજ કુમાર મિશ્રા

    Manoj Kumar Mishra
    • હોદ્દો: ડેપ્યુટી ડીરેક્ટર જનરલ

    ઇ.સ. ૧૯૮૭માં તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માંથી એમ.સી.એ. કર્યું અને ત્યારબાદ ઇ.સ. ૧૯૮૮ માં એન.આઇ.સી. આગ્રામાં ડિસ્ટ્રીક્ટ ઇન્ફોર્મેટિક ઓફીસર તરીકે જોડાયા. વર્ષ ૨૦૦૧ સુધી તેમણે સેન્ટ્રલ એક્સાઇઝ, કાનપુર ખાતે આઇટી ઇમ્પલીમેન્ટેશનના પ્રોજેક્ટ હેડ તરીકે સેવાઓ આપી. ૨૦૦૧ થી ૨૦૧૭ સુધી તેમણે છત્તીસગઢ રાજ્યના એન.આઇ.સી.ના વડા તરીકે કામ કર્યું. તેમણે ૨૦૨૦ સુધી મેનેજીંગ ડાયરેક્ટર (એન.આઇ.સી.એસ.આઇ.) તરીકે પણ ૩ વર્ષ કામ કર્યું. હાલ, તેઓ એન.આઇ.સી. હેડક્વાર્ટર ખાતે ઇ-કોર્ટ પ્રોજેક્ટના ડી.ડી.જી. તરીકે કાર્યરત છે.