નામદાર ન્યાયમૂર્તિ શ્રી આર.સી.ચવાણ, ભુતપૂર્વ ન્યાયાધિશ, બોમ્બે હાઇકોર્ટ
- ૧લી માર્ચ, ૧૯૭૬ ના રોજ ન્યાયિક સેવામાં જોડાયા.
- ૨૨ જુન, ૨૦૦૫ ના રોજ બોમ્બે હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે પદોન્નત થયા.
- ૧૧ એપ્રિલ, ૨૦૧૪ ના રોજ નિવૃત થયા.
- ૨૦૧૩ થી ૩૧ ઓક્ટોબર, ૨૦૧૫ સુધી રાજ્ય ઉપભોક્તા આયોગ ના અધ્યક્ષ તરીકે કામ કર્યુ.
- છેલ્લા 25 વર્ષથી અદાલતોમાં આઇ.ટી. પહેલ સાથે સંકળાયેલ છે.
- ૨ માર્ચ, ૨૦૨૦ થી ઇ-કમીટી ના ઉપાધ્યક્ષ તરીકે જોડાયા.