Close

    ટચ સ્‍ક્રીન કીઓસ્‍ક

    TOUCH SCREEN KIOSKS

    દેશભરના વિવિધ કોર્ટ સંકુલમાં ટચ સ્‍ક્રીન કિઓસ્‍ટ સ્‍થાપિત કરવામાં આવેલ છે. પક્ષકારો અને વકીલો આ સ્‍ટેશનો પર કેસની સ્‍થિતિ, કેસ સૂચિઓ અને અનિર્ણિત કેસ સાથે સંબંધિત અન્‍ય મહત્‍વપૂર્ણ માહિતી જોઈ અને મેળવી શકે છે. એ જ રીતે, દરેક કોર્ટ સંકુલમાં સ્‍થાપિત ન્‍યાયિક સેવા કેન્‍દ્રમાંથી પણ માહિતી મેળવી શકાય છે.