શું તમે આ પોર્ટલ / પ્લૅટફૉર્મ ની માહિતીના પાનાં પર જવા માટે / તેને ખોલવા માટે તકલીફ અનુભવી રહ્યા છો ? આ વિભાગ તમને પોર્ટલને બ્રાઉઝ કરતી વખતે સહાય કરી અને સુખદ અનુભવ કરાવશે.
સુલભતા (એક્સેસીબિલિટી)
અમો તમને ખાતરી આપીએ છીએ કે આ વેબસાઇટ બધાજ વપરાશકર્તાઓ માટે સુલભ છે જેમાં ઉપયોગ માં લેવામાં આવેલ યંત્ર, તેની યાંત્રિક મહિતી (ટેક્નોલોજી) અથવા સક્ષમતા તે ગૌણ છે. (ધ્યાન માં લેવામાં આવેલ નથી). વેબસાઇટને એવા હેતુ સાથે બનાવવામાં આવી છે કે તે તેના મુલાકાતીઓને મહત્તમ સુલભતા અને ઉપયોગક્ષમતા પૂરી પડે છે.
અપંગ વ્યતિઓ આ વેબસાઇટનો ઉપયોગ કરી શકે તે માટે બધીજ માહિતી સુલભ બનાવવા માટે શક્ય તેટલા પ્રયત્નો કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે કોઈ પ્રજ્ઞા-ચક્ષુ (અંધ) વપરાશકર્તા સ્ક્રીન રીડર જેવી વધારાની ટેક્નોલોજીનો ઉપયોગ કરી અને આ વેબસાઇટ નો ઉપયોગ કરી શકે છે. અલ્પ દ્રષ્ટિ ધરાવતા વપરાશકર્તાઓ હાઇ કોન્ટ્રાસ્ટ અને ફૉન્ટ સાઇઝ વધારવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. આ વેબસાઇટ વર્લ્ડ વાઈડ વેબ કોન્સોર્ટિયમ (ડબલ્યુ-૩.સી) દ્વારા નિયત કરેલ વેબ કન્ટેન્ટ એક્સેસીબિલિટી માર્ગદર્શિકા (ડબલ્યુ.સી.એ.જી.) ૨.૦ ના એ.એ. સ્તર મુજબનું અનુસરણ / પાલન કરે છે.
જો તમોને આ વેબસાઇટની ઉપયોગક્ષમતા બાબતે કોઈ વાંધો અથવા સૂચન હોય તો મહેરબાની કરી અમોને પ્રતિભાવ મોકલી આપશોજી.
સ્ક્રીન રીડરનો ઉપયોગ
અમારા દ્રષ્ટિ ક્ષતિ ધરાવતા ઉપયોગકર્તાઓ આ વેબસાઇટનો ઉપયોગ સ્ક્રીન રીડર્સ જેવી વધારાની (એકસેસિવ) ટેક્નોલોજી દ્વારા કરી શકે છે.
વિવિધ સ્ક્રીન રીડર્સ ની માહિતી આ સાથે ના લિસ્ટ માં આપેલી છે. :
| સ્ક્રીન રીડર | વેબ સાઇટ | મફત / વાણિજ્યિક | 
|---|---|---|
| 
 સ્ક્રીન એક્સેસ ફોર ઓલ (એસ.એ.એફ.એ.)  | 
https://lists.sourceforge.net/lists/listinfo/safa-developer | મફત | 
| નોન વિઝ્યુલ ડેસ્કટોપ એક્સેસ | http://www.nvda-project.org | મફત | 
| 
 સિસ્ટમ એક્સેસ ટુ ગો  | 
http://www.satogo.com | મફત | 
| થંડર | http://www.webbie.org.uk/thunder | મફત | 
| વેબ એનિવેર | http://webinsight.cs.washington.edu/ | મફત | 
| હાલ | http://www.yourdolphin.co.uk/productdetail.asp?id=5 | વાણિજ્યિક | 
| 
 જોવ્સ (જે એ ડબલ્યુ એસ)  | 
http://www.freedomscientific.com/Downloads/JAWS | વાણિજ્યિક | 
| સુપરનોવા | http://www.yourdolphin.co.uk/productdetail.asp?id=1 | વાણિજ્યિક | 
| વિન્ડો – આઇઝ | http://www.gwmicro.com/Window-Eyes/ | વાણિજ્યિક | 
વિવિધ ફાઇલ પ્રકારો (ફોર્મટ્સ) માં માહિતી જોવી
આ વેબસાઇટ દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી વિવિધ ફાઇલ ફોર્મટોમાં ઉપલબ્ધ છે, જેમ કે પોર્ટબલ ડોકયુમેંટ ફૉર્મટ (પી.ડી.એફ.), વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટ. માહિતીને બરાબર રીતે જોવા માટે તમારા બ્રાઉઝરમાં જરૂરી પ્લગ-ઈન્સ અથવા સોફ્ટવેર હોવા જોઇએ. ઉદાહરણ તરીકે ફ્લૅશ ફાઈલો જોવા માટે આડોબ ફ્લૅશ સોફ્ટવેર જોઈએ. જો તમારા કમ્પ્યુટરમાં આ સોફ્ટવેર ના હોય તો તમે તેને ઇન્ટરનેટ દ્વારા ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો.
વિવિધ ફાઇલના પ્રકારો (ફોર્મટ્સ) માં માહિતી જોવા માટે જરૂરી પ્લગ-ઈન્સની વિગત નીચેના ટેબલમાં આપેલ છે.
| ડોકયુમેન્ટનો પ્રકાર | Plug-in for Download | 
|---|---|
| પોર્ટબલ ડોકયુમેન્ટ ફૉર્મટ (પી.ડી.એફ.) ફાઈલો | આડોબ એક્રોબેટ રીડર (બાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખૂલશે) |