પુરસ્કારો અને પ્રશંશાઓ

ડીજીટલ ઇન્ડીયા પુરસ્કારના રત્નો
ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રોધ્યોગિકી મંત્રાલયે ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટને ઇ-ગવર્નન્સમાં ઉત્કૃષ્ટતા બદલ જેમ્સ ઓફ ડીજીટલ ઇન્ડીયા પુરસ્કાર ૨૦૧૮ (જ્યુરીસ્ ચોઇસ)…

ડીજીટલ ઇન્ડીયા – શ્રેષ્ઠ મોબાઇલ એપ
ડીજીટલ ઇન્ડીયા પુરસ્કાર ૨૦૧૮ અંતર્ગત ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટને તેની ઇ-કોર્ટ સેવાઓ માટે શ્રેષ્ઠ મોબાઇલ એપનો પ્લેટીનમ પુરસ્કાર એનાયત થયેલ.

સિટીઝન સેન્ટ્રિક ડિલિવરી પુરી પાડવામાં ઉત્કૃષ્ટતા માટે ૨૦૨૨ રાષ્ટ્રીય સુવર્ણ પુરસ્કાર
ભારતની સર્વોચ્ચ અદાલત અને ન્યાય વિભાગની ઈ-કમિટીને વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ દ્વારા ૱.પ લાખ રોકડ, ટ્રોફી તેમજ જજમેન્ટ…

વિકલાંગજનોના સશક્તિકરણ માટે કાર્યરત સંસ્થાઓ માટે આપવામાં આવતો રાષ્ટ્રીય પુરસ્કાર, ૨૦૨૧ – સર્વશ્રેષ્ઠ સુગમ્ય પરિવહન સાધનો / માહિતી તથા સંચાર પ્રૌદ્યોગિકી
ભારતના માનનીય રાષ્ટ્રપ્રમુખ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા ૩ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતની સર્વોચ્ચ અદાલતની…

ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે સરકારી પ્રક્રિયા રિ-એન્જિનિયરિંગમાં શ્રેષ્ઠતા માટે ૨૦૨૧ નેશનલ ગોલ્ડ એવોર્ડ
વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ દ્વારા કાયદા વિભાગ અને ભારતની સર્વોચ્ચ અદાલતની ઈ-કમિટીને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે સરકારની પ્રક્રિયાના પુન:નિર્માણમાં…

૨૦૨૦ ડિજિટલ ઈન્ડિયા એવોર્ડ – ડિજિટલ ઈ-ગવર્નન્સમાં શ્રેષ્ઠતા માટે પ્લેટિનમ એવોર્ડ
સુપ્રીમ કોર્ટની ઈ-કમિટીને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા વર્ષ ૨૦૨૦ માટે ડિજિટલ ગવર્નન્સમાં શ્રેષ્ઠતા માટે પ્લેટિનમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ઇ-કમિટીએ…