Close

    ઈ-કોર્ટ્સ પ્રોજેક્ટ હેઠળ નોંધપાત્ર સિદ્ધિઓ

    • વિશ્વની સૌથી મોટી ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર (એફ.ઓ.એસ.એસ) આધારિત કેસ માહિતી અને મેનેજમેન્ટ પધ્ધતિનો વિકાસ. એફ.ઓ.એસ.એસ આધારિત પ્લેટફોર્મ અપનાવવાથી દેશમાં અંદાજે ૩૪૦ કરોડ રૂપિયા (3૪૦૦ મિલિયન) ની બચત થઈ છે, જેમાં લાઇસન્સ ફી અને જાળવણી માટેના આવર્તક ખર્ચનો સમાવેશ થતો નથી.
    • ભારતના તમામ જિલ્લા અને નીચલી અદાલતો માટે એક સામાન્ય કેસ મેનેજમેન્ટ અને ઇન્ફર્મેશન સિસ્ટમ “સી.આઈ.એસ નેશનલ કોર વી3.2” સોફ્ટવેર બનાવવું.
    • કેસ મેનેજમેન્ટ અને ઇન્ફર્મેશન સિસ્ટમ “સીઆઈએસ નેશનલ કોર વી 1.0” ભારતના તમામ 22 હાઈકોર્ટ્સમાં લાગુ કરવામાં આવી છે.
    • દેશભરના ૩૨૫૬ કોર્ટ સંકુલનો ડેટા હવે ઓનલાઇન ઉપલબ્ધ છે.
    • ૬૮૮ જિલ્લા અદાલતોની વ્યક્તિગત વેબસાઇટ્સની સ્થાપના
    • રાષ્ટ્રીય ન્યાયિક માહિતી ગ્રિડ [એનજેડીજી] માં જિલ્લા અને તાલુકા અદાલતોના ૧૩.૬૦ કરોડ (૧૩૬૦ મિલિયન) (પડતર અને ફેસલ કેસ) ના ડેટા છે.
    • જુદા જુદા ઉચ્ચ અદાલતોના કુલ ૩.૩૮ કરોડ (૩૩૮ મિલિયન) કેસો (પડતર) અને ૧૨.૪૯ કરોડ (૧૨૪૯ મિલિયન) હુકમો અને ચુકાદાઓ ઓનલાઇન ઉપલબ્ધ છે.
    • ૪.૫૪ મિલિયન વપરાશકર્તાઓએ ઇ-સમિતિ દ્વારા વિકસિત કરાયેલ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે.