Close

    વિડીયો કોન્ફરન્સ

    એપ્રિલ ૨૦૨૦ માં અદાલતો માં વિડિયો કોન્ફરન્સ ના આદર્શ નિયમો તૈયાર કરવા માટે, ઇ- કમિટીના નામદાર અધ્યક્ષ દ્વારા ઉચ્ચ અદાલતના અનુભવી નામદાર ન્યાયમૂર્તિઓ ની બનેલી એક પેટા કમિટી નું ગઠન કરવામાં આવ્યું. ઉચ્ચ અદાલતો ના સુચનો ને સમાવિષ્ટ કરીને અદાલતો માં વિડિયો કોન્ફરન્સ ના આદર્શ નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું અને તેના સ્વીકાર માટે તમામ ઉચ્ચ અદાલતો ને મોકલવામાં આવ્યા.

    અદાલતો માં વિડિયો કોન્ફરન્સ ના આદર્શ નિયમો