Close

    જીઆઇએમએસ મોબાઇલ એપ્લીકેશન

    સરકારી ત્વરિત સંદેષા પદ્ધતિ (જી.આઇ.એમ. એસ.) એ સરકારના અને જનતાના એમ બન્ને ઉપયોગકર્તાઓ માટે ત્વરિત સંપર્ક માટેનું સંદેશા મધ્યમ છે. જી.આઇ.એમ.એસ. એ ત્વરિત સંદેશા માટે મોબાઇલ એપ્લિકેશન, સંચાલન માટે એક પોર્ટલ અને ડૅશબોર્ડ સેવાઓ પુરી પાડે છે. જી.આઇ.એમ.એસ. ને વિવિધ પ્રકારના સંદેશાઓ અને જુદી જુદી સરકારી સંસ્થાઓમાં અન્ય સંદેષાવ્યહરો ના પ્રકારો મુજબ અનુરૂપ બનાવી શકાય છે.

    જી.આઇ.એમ.એસ. – ૨.૦ માટેની ત્વરિત સંદર્ભ માર્ગદર્શિકા
    વારંવાર પૂછાતા પ્રશ્નો
    જી.આઇ.એમ.એસ. ૨.૦ ને ડાઉનલોડ કરો.