એલઆઇએમબીએસ
એલઆઈએમબીએસ એ કોર્ટ કેસોની ઓન-લાઇન દેખરેખ-નિયંત્રણ માટેનું એક સાધન છે. તેનુ સંચાલન કાયદા વિભાગ દ્વારા કરવામાં આવે છે. તે સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયમાં ચાલી રહેલા ભારત સરકાર સાથે સંબંધિત કેસોના ટ્રેકિંગ અને દેખરેખ-નિયંત્રણની સુવિધા પૂરી પાડે છે.
ઓપન એપીઆઈનો ઉપયોગ કરીને એલઆઈએમબીએસ અને ઈ-કોર્ટનું પરસ્પર સંચાલન કરી શકાય છે.