Close

    પુરસ્કારો અને પ્રશંશાઓ

    award image

    ડીજીટલ ઇન્ડીયા પુરસ્કારના રત્નો

    ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રોધ્યોગિકી મંત્રાલયે ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટને ઇ-ગવર્નન્સમાં ઉત્કૃષ્ટતા બદલ જેમ્સ ઓફ ડીજીટલ ઇન્ડીયા પુરસ્કાર ૨૦૧૮ (જ્યુરીસ્ ચોઇસ)…

    award image.

    ડીજીટલ ઇન્ડીયા – શ્રેષ્ઠ મોબાઇલ એપ

    ડીજીટલ ઇન્ડીયા પુરસ્કાર ૨૦૧૮ અંતર્ગત ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટને તેની ઇ-કોર્ટ સેવાઓ માટે શ્રેષ્ઠ મોબાઇલ એપનો પ્લેટીનમ પુરસ્કાર એનાયત થયેલ.

    2022goldaward

    સિટીઝન સેન્ટ્રિક ડિલિવરી પુરી પાડવામાં ઉત્કૃષ્ટતા માટે ૨૦૨૨ રાષ્ટ્રીય સુવર્ણ પુરસ્કાર

    ભારતની સર્વોચ્ચ અદાલત અને ન્યાય વિભાગની ઈ-કમિટીને વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ દ્વારા ૱.પ લાખ રોકડ, ટ્રોફી તેમજ જજમેન્ટ…

    Picture2

    ૨૦૨૧ વિકલાંગોના સશક્તિકરણ સાથે સંકળાયેલી સંસ્થાઓ માટે રાષ્ટ્રીય પુરસ્કાર- સર્વશ્રેષ્ઠ સુગમ્ય પરિવહનના સાધન/સૂચના અને સંચાર પ્રૌદ્યોગિકી

    ભારતના સર્વોચ્ચ ન્યાયાલયની ઇ-કમિટીને ૩ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ સુશ્રી દ્રૌપદી મુર્મુ…

    2021

    ૨૦૨૧ નેશનલ ગોલ્ડ એવોર્ડ ફોર એક્સલન્સ ઇન ગવર્નમેન્ટ પ્રોસેસ રી-એન્જીનયરિંગ ફોર ડિજીટલ ટ્રાન્સફોર્મેશન

    પ્રશાસનિક સુધાર અને લોક ફરિયાદ નિવારણ વિભાગ દ્વારા ભારતના સર્વોચ્ચ ન્યાયાલયની ઇ-કમિટી અને ન્યાય વિભાગને પ્રતિષ્ઠિત નેશનલ ગોલ્ડ એવોર્ડ ફોર…

    Award

    ૨૦૨૦ ડિજીટલ ઇન્ડિયા એવોર્ડ – પ્લેટિનીયમ એવોર્ડ ફોર એક્સલેન્સ ઇન ડિજીટલ ઇ-ગવર્નન્સ

    ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સર્વોચ્ચ ન્યાયાલયની ઇ-કમિટીને વર્ષ ૨૦૨૦ નો એક્સલેન્સ ઇન ડિજીટલ ગવર્નન્સ માટેનો પ્લેટીનીયમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો….