Close

    એસ.એમ.એસ. પુશ

    નોંધાયેલ વકીલો તથા પક્ષકારોને સી.આઇ.એસ. ૩.૨ સોફ્ટવેરથી એસ.એમ.એસ. પુશ સુવિધાના ઉપયોગ દ્વારા સ્વયં સંચાલિત રીતે એસ.એમ.એસ. મારફત કેસ સ્થિતી મોકલવામાં આવે છે.