ઈ કોર્ટસ ફીની ચુકવણી

તે કોર્ટ ફી, દંડ, પેનલ્ટી અને અદાલતી રકમોની ઓનલાઈન ચુકવણી માટેની સેવા છે. આ ઈ-પેમેન્ટા પોર્ટલ રાજય દ્વારા નિશ્ચિનત વિક્રેતાઓ જેવા કે એસ.બી.આઈ. ઈ-પે, જી.આર.એ.એસ., ઈ-ગ્રામ, જે-ગ્રાસ, હિમકોશ વગેરે સાથે પણ એકીકૃત છે.
મુલાકાત લો : http://pay.ecourts.gov.in
Visit : http://pay.ecourts.gov.in