Close

    ન્યાયાલય વ્યવસ્થાપન સાધન જસ્ટ આઇએસ એપ્લીકેશન

    જસ્ટિસ મોબાઇલ એપ્લિકેશન(JustIS App) દેશના જિલ્લા અને નીચલી અદાલતોના ન્યાયાધીશો માટે વિકસાવવામાં આવી છે. એપ્લિકેશન વપરાશકર્તા ના નામ/પાસવર્ડ થી સુરક્ષિત છે. આ એપ્લિકેશન એ ડિજિટલ ભંડાર છે જે હેન્ડસેટ માં ૨૪ *૭ પર તેની/તેણીની કોર્ટ વિશેની બધી વિગતો પ્રદાન કરે છે.