Close

    ન્યાયાલય વ્યવસ્થાપન સાધન જસ્ટ આઇએસ એપ્લીકેશન

    જસ્ટિસ મોબાઇલ એપ્લિકેશન(JustIS App) દેશના જિલ્લા અને નીચલી અદાલતોના ન્યાયાધીશો માટે વિકસાવવામાં આવી છે. એપ્લિકેશન વપરાશકર્તા ના નામ/પાસવર્ડ થી સુરક્ષિત છે. આ એપ્લિકેશન એ ડિજિટલ ભંડાર છે જે હેન્ડસેટ માં ૨૪ *૭ પર તેની/તેણીની કોર્ટ વિશેની બધી વિગતો પ્રદાન કરે છે.

    iOS અને Android ઉપકરણો માટે  જસ્ટિસ મોબાઇલ એપ્લિકેશન(JustIS) એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

    IOS અને Android માં JustIS એપના ઇન્સ્ટોલેશન પર સ્ટેપ બાય સ્ટેપ ગાઇડ વાંચવા માટે અહીં ક્લિક કરો.

    JustIS મોબાઈલ એપ દ્વારા કોર્ટ મેનેજમેન્ટ પર મેન્યુઅલ વાંચવા માટે અહીં ક્લિક કરો.

    ડિસ્ટ્રિક્ટ કોર્ટ માટે JustIS મોબાઈલ એપ 2.0 પર અંતિમ વપરાશકર્તા માર્ગદર્શિકા વાંચવા માટે અહીં ક્લિક કરો.