Close

    ઇ-ચુકવણી

    આ સેવા કોર્ટ ફી, દંડ, પેનલ્ટી અને અદાલતી રકમોની ઓનલાઈન ચુકવણી માટેની છે. આ ઈ-પેમેન્ટ પોર્ટલ રાજય દ્વારા નિશ્ચિત વિક્રેતાઓ જેવા કે એસ.બી.આઈ. ઈ-પે, જી.આર.એ.એસ., ઇ-જી.આર.એ.એસ., જે-ગ્રાસ, હિમકોશ વગેરે સાથે પણ સંકલિત છે.

    ઈ -ચુકવણીની વેબસાઇટની મુલાકાત લો :