Close

    સુશ્રી આર. અરૂલમોઝીસેલ્વી

    2020082870-oumh2p1looco72tdzmez8ozw0xtppzalwfj25t5440
    • ઇ-મેલ: hr-ecommittee[at]aij[dot]gov[dot]in
    • હોદ્દો: માનવ સંસાધન

    હાલમાં, ભારતની સર્વોચ્ચ અદાલતની ઇ-કમિટીના સભ્ય (માનવ સંસાધન) તરીકે તા.૨૮/૦૫/૨૦૨૦થી પ્રતિનિયુક્ત છે.

    તમિલનાડુ જ્યુડીશીયલ સર્વિસના ૨૦૦૩ની બેચના જ્યુડિશીયલ અધિકારી
    જિલ્લા ન્યાયતંત્રમાં ૧૭ વર્ષની ન્યાયિક સેવા
    ઇ-કમિટીમાં જોડાયા પહેલાં વિવિધ જિલ્લાઓમાં તેમજ તમિલનાડુ સ્ટેટ જ્યુડિશીયલ એકેડમીમાં ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી તરીકે કાર્ય કર્યું.
    ઉબન્ટુ-કમ-સીઆઇએસ માસ્ટર ટ્રેઇનર
    સાયબર ક્રાઇમ્સ માસ્ટર ટ્રેઇનર (રાષ્ટ્રીય પોલીસ અકાદમી, હૈદરાબાદ દ્વારા તાલીમબદ્ધ)
    કર્મચારીઓ તેમજ જ્યુડીશીયલ અધિકારીઓ માટે સીઆઇએસ અને ઉબન્ટુ પર અસંખ્ય તાલીમ કાર્યક્રમો યોજ્યા.
    તમિલનાડુના જ્યુડીશીયલ અધિકારીઓ માટે તમિલનાડુના તમામ જિલ્લાઓમાં સાયબર ક્રાઇમ ઉપર તાલીમ કાર્યક્રમો યોજ્યા.
    લખેલ પુસ્તિકાઓઃ

    1. ઇઝી ગાઇડ ફોર સીઆઇએસ
    2. કેસ ઇન્ફોર્મેશન સિસ્ટમ ૨.૦
    3. કેસ ઇન્ફોર્મેશન સિસ્ટમ ૩.૦
    4. વિડીઓ કોન્ફરન્સીંગ થ્રુ વિડયો
    5. કેસ મેનેજમેન્ટ થ્રુ જસ્ટીસ મોબાઇલ એપ
    6. સ્ટેપ બાય સ્ટેપ ગાઇડ ફોર ઇ-ફાઇલીંગ ઇન હાઇકોર્ટસ્ એન્ડ ડિસ્ટ્રીક્ટ કોર્ટસ્ ઓફ ઇન્ડિયા
    7. વકીલો માટે ઇલેક્ટ્રોનિક કેસ મેનેજમેન્ટ ટૂલ્સ
    8. ઇકોર્ટ સેવાઓ મોબાઇલ એપ્લિકેશન પર મેન્યુઅલ/li>
    9. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ (NJDG) દ્વારા કોર્ટ અને કેસ મેનેજમેન્ટ