Close

    માનનીય ન્યાયમૂર્તિ શ્રી વિક્રમ નાથ

    Justice Vikram Nath
    • હોદ્દો: અધ્યક્ષ

    • ન્યાયમૂર્તિ વિક્રમ નાથનો જન્મ ૨૪ સપ્ટેમ્બર ૧૯૬૨ના રોજ થયો હતો.
    • ૩૦ માર્ચ ૧૯૮૭ના રોજ તેઓ ઉત્તર પ્રદેશના બાર કાઉન્સિલમાં વકીલ તરીકે જોડાયા હતા.
    • ૨૪ સપ્ટેમ્બર ૨૦૦૪ના રોજ તેઓ અલાહાબાદ હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે પદોન્નત થયા.
    • તેમણે ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૬ના રોજ અલાહાબાદ હાઈકોર્ટના જજ તરીકે શપથ લીધા.
    • તેઓ ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પદોન્નત થયા હતા.
    • તેઓ ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે પદોન્નત થયા હતા.
    • તેઓ ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૭ના રોજ નિવૃત્ત થવાના છે.
    • યુ ટ્યુબ ચેનલ પર કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરનાર તેઓ ભારતમાં હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ છે.