એસ.એમ.એસ. પૂલ
તમારા કેસની સ્થિતિ જાણો
૯૭૬૬૮૯૯૮૯૯ પર
ECOURTS
લખી એસ.એમ.એસ. કરો.
એવા પક્ષકારો કે જેના પાસે ઇન્ટરનેટ સેવા નથી તેઓ કેસની વિગતો એસ.એમ.એસ. પૂલ એપ્લીકેશન વડે યુનિક સીએનઆર નંબર (કેસ નંબર રેકોર્ડ) ૯૭૬૬૮૯૯૮૯૯ પર એસ.એમ.એસ. દ્વારા મોકલીને મેળવી શકે છે. એસ.એમ.એસ.નું માળખું e-Courts to 9766899899 છે. કેસની વિગતો એસ.એમ.એસ. ના પ્રત્યુત્તર તરીકે એસ.એમ.એસ. થી જ ઉપયોગકર્તાના મોબાઇલ પર મોકલી દેવામાં આવશે.