ડીજીટલ ઇન્ડીયા – શ્રેષ્ઠ મોબાઇલ એપ

ડીજીટલ ઇન્ડીયા પુરસ્કાર ૨૦૧૮ અંતર્ગત ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટને તેની ઇ-કોર્ટ સેવાઓ માટે શ્રેષ્ઠ મોબાઇલ એપનો પ્લેટીનમ પુરસ્કાર એનાયત થયેલ.
પુરસ્કારની વિગતો
નામ: ડીજીટલ ઇન્ડીયા - શ્રેષ્ઠ મોબાઇલ એપ પુરસ્કાર (પ્લેટીનમ)
Year: 2018