ડીજીટલ ઇન્ડીયા પુરસ્કારના રત્નો

ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રોધ્યોગિકી મંત્રાલયે ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટને ઇ-ગવર્નન્સમાં ઉત્કૃષ્ટતા બદલ જેમ્સ ઓફ ડીજીટલ ઇન્ડીયા પુરસ્કાર ૨૦૧૮ (જ્યુરીસ્ ચોઇસ) એનાયત થયેલ.
પુરસ્કારની વિગતો
નામ: જેમ્સ ઓફ ડીજીટલ ઇન્ડીયા પુરસ્કાર (જ્યુરીસ્ ચોઇસ)
Year: 2018