સુશ્રી કે.એસ. દિક્ષિત

તેઓ ચેન્નાઇ સ્થિત અન્નામલાઇ યુનિવર્સિટી માંથી એમ.એેસસી. (આઇટી) ની ડિગ્રી ધરાવે છે. વૈજ્ઞાનિક-ઇ તરીકે કાર્યરત હોઇ, તેઓ ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટ માટેની વિવિધ એપ્લીકેશન્સની ડીઝાઇન, વિકાસ અને અમલવારી સાથે સંકળાયેલ છે.
- ૧૯૮૯ માં તેઓ સાયન્ટીફિક/ ટેકનિકલ આસિસ્ટન્ટ “એ” તરીકે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર સાથે જોડાયા.
- ૨૦૦૯ માં ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટમાં જોડાયા.